તા: ૦૧/૦૧/૨૦૨૦ ના દિવસે ઝીબ્માં આંતરરાષ્ટ્રીય સ્કુલ, ગુજરાત લેવલ ચેસ સ્પર્ધા ૨૦૧૯-૨૦ નું આયોજન કરવાંમાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય ની વિવિધ શાળા એ ભાગ લીધો હતો. પણ ઝીબ્માં આંતરરાષ્ટ્રીય સ્કુલની ટીમ U-14, U-16 અને U-19 ત્રણેય ફોરમેટમાં ચેમ્પીયન બની ઇતિહાસનું પુનરાવર્તન જાળવી રાખ્યું હતું. આ જીત બદલ ત્રણેય ટીમના પ્લયેર અને કોચ રવિ ઉકાણી ને ઝીબ્માં આંતરરાષ્ટ્રીય સ્કુલ તરફથી ખુબ ખુબ હાર્દિક શુભકામના.